(Elizabeth Gilbertની
ઓરિજિનલ
પોસ્ટ www.elizabethgilbert.com
પર
અંગ્રેજીમાં
પ્રકાશિત
થયેલ
જેનો
મે
કરેલ
ગુજરાતી
અનુવાદ)
સર્જનાત્મકતા(ક્રીએટીવીટી)
પરના
સૌથી ઉત્તમ ક્વોટમાંનો એક
ક્વોટ...
જિજ્ઞાસા(ક્યુરીઓસીટી)નું
અનુસરણ કરવા માટેની હું મોટી
હિમાયતી છું.
પહેલા
પણ આ વિશે બોલતા તમે મને સાંભળી
હશે?
જીંદગીમાં
આપણી પેશનને અનુસરવાનું આપણને
સતત કહેવામાં આવે છે.
પણ
ક્યારેક એવો સમય આવે છે જ્યોરે
પેશન લોઢાના ચણા ચાવવા જેવું
લાગે છે અને ત્યાં પહેાંચવું
ખૂબ જ કઠિન હોય છે.
મૂંઝવણ,
હાર,
કંટાળો,
અસલામતી
અને વ્યગ્રતાની અવસ્થામાં,
“પેશન”નો
વિચાર સંપૂર્ણપણે પહોંચની
બહાર અને અશક્ય હોય એવું લાગે
છે.
આવા
સમયમાં તમે નસીબદાર છો કે તમે
લોન્ડ્રીનું કામ પુરુ કરવામાં
તો સમર્થ છો (ક્યારેક
એ પણ એટલું ઉચ્ચ કક્ષાનું લાગે
જેટલું કે તમારું લક્ષ્ય)
અને
જ્યારે કોઇ તમને તમારી પેશનને
અનુસરવાનું કહે ત્યારે તેને
વચ્ચેની આંગળી દેખાડવાનું
મન થાય (આગળ
વધો અને એવું કરો.
જોકે.
પણ
તે પીઠ પાછળ ફેરવે ત્યાં સુધી
રાહ જુઓ,
સભ્યતાની
બહાર.)
પણ જિજ્ઞાસા, મને લાગ્યું છે કે એના સુધી હંમેશા પહોંચી શકાય છે.
પેશન એ જ્વાળાઓનો ટાપુ છે, પરંતુ જિજ્ઞાસા તો ખભા પર નાના નળ સમાન છે- કાનમાં થતો હળવો ગણગણાટ જે કહે છે, ”હે, તે રસપ્રદ પ્રકારની છે...”
પેશન દુર્લભ છે; જિજ્ઞાસા દરરોજ હોય છે. તેથી જિજ્ઞાસા સુધી પહોંચવું પેશન પર સંપૂર્ણ થવા કરતાં ખૂબ સરળ છે. અને રોકાણ ઓછું છે, તેને મેનેજ કરવી સરળ છે.
તો ટ્રીક એમ છે કે જિજ્ઞાસાપૂર્ણ નાની ક્ષણોને અનુસરો. તેના માટો કોઇ મહાન પ્રયત્ન નહી કરવો પડે. થોડું મગજ આગળ ચલાવો. ક્ષણ માટે થોભો. તમારું ધ્યાન જકડે એ વસ્તુને રિસ્પોન્સ આપો. તેમાં ખાંખાખોળા કરો. ત્યાં તમારા માટે કંઇ છે? માહિતીનો એકાદ ટુકડો પણ?
મારા માટે, જિજ્ઞાસા પ્રત્યે સંપૂર્ણ જીંદગી સમર્પીત કરવી એ બીજું કંઇ નથી પણ સ્કેવેન્જર હન્ટ સમાન છે- જ્યાં દરેક ક્રમિક ચાવી એ જિજ્ઞાસાના બીજા નાના ટુકડાનો શિકાર છે. દરેકને ઝડપી લો. તેને ખોલો, જુઓ તે તમને આગળ ક્યાં લઇ જાય છે.
નાના પગલા..
નાના પગલાં ભરવાનું ચાલુ રાખો, અને હું તમને વચન આપું છું: જિજ્ઞાસા છેવટે તમને પેશન સુધી દોરી જશે.
અને તે કંટાળાનો અંત લાવશે.
One
of the greatest quotes on creativity ever…
I am a big advocate for
the pursuit of curiosity. You've maybe heard me talk about this
before? We are constantly being told to pursue our passions in life,
but there are times when passion is a TALL ORDER, and really hard to
reach. In seasons of confusion, of loss, of boredom, of insecurity,
of distraction, the idea of "passion" can feel completely
inaccessible and impossible. In such times, you are lucky to be able
to get your laundry done (that sometimes feels as high as you can
aim) and when someone tells you to follow your passion, you want to
give them the middle finger. (Go ahead and do it, by the way. But
wait till their back is turned, out of civility.)
But curiosity, I have
found, is always within reach.
Passion is a tower of
flame, but curiosity is a tiny tap on the shoulder — a little
whisper in the ear that says, "Hey, that's kind of interesting…"
Passion is rare; curiosity
is everyday.
Curiosity is therefore a
lot easier to reach at at times than full-on passion — and the
stakes are lower, easier to manage.
The trick is to just
follow your small moments of curiosity. It doesn't take a massive
effort. Just turn your head an inch. Pause for a instant. Respond to
what has caught your attention. Look into it a bit. Is there
something there for you? A piece of information?
For me, a lifetime devoted
to creativity is nothing but a scavenger hunt — where each
successive clue is another tiny little hit of curiosity. Pick each
one up, unfold it, see where it leads you next.
Small steps.
Keep doing that, and I
promise you: The curiosity will eventually lead you to the passion.
And that'll be the end of
boredom.
No comments:
Post a Comment