(Arvin Lalની
ઓરિજિનલ
પોસ્ટ Facebook પર
અંગ્રેજીમાં
પ્રકાશિત
થયેલ
જેનો
મે
કરેલ
ગુજરાતી
અનુવાદ)
તમારા
કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો.
તમને
એવુ લાગતુ હશે કે દુનિયામાં
ફક્ત તમે જ છો જે કઠીન કાળમાંથી
પસાર થઇ રહ્યું છે,
કે
અસંતુષ્ટ છે,
સંઘર્ષમાંથી
પસાર થઇ રહ્યા છે,
કે
મુશ્કેલીથી સામનો
કરી રહ્યા છે.
આ
સામાન્ય છે.
મારા અભિપ્રાય પ્રમાણે, દુનિયામાં મજબૂત માણસો એ છે કે જેમની પાસે પોતાની જાત પર બની રહેવાની અદ્વિતિય હિંમત હોય છે, કંઇ જ ફર્ક નથી પડતો ભલે તે ગમે તેટલું મુશ્કેલ જણાય, કંઇ જ ફર્ક નથી પડતો કે બીજા લોકો શું કહે છે; કંઇ જ ફર્ક નથી પડતો કે બીજા લોકો તેમની હાંસી ઉડાવે, ગમે તેટલા અપમાનો કરે. જ્યારે તેઓ સંપૂર્ણપણે એકલા હોય ત્યારે પણ તેઓ પોતાની જાત પર બની રહેવાનું ચાલુ રાખે છે. પોતાની જાતને બીજા પાસે ગમાડવા કે બીજાઓની માન્યતા મેળવવા માટે તઓ પોતાની જાતને બદલતા નથી. તેઓના મુખ પર સ્મિત હોય છે કારણ કે તેઓ ખુશ છે અને પોતાની જાતથી સંતુષ્ટ છે અને આ દુનિયામાં તેઓએ જે અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનાથી તેઓ માન્યતા મેળવે છે.
ચાવીરૃપ એ છે કે સખત મહેનત કરો અને પછી ખુબ સખત મહેનત કરો, કારણ કે ત્યાં બીજું કોઇ પણ છે જે, તમારી પાસે છે એ મેળવવા ઝંખે છે, અને તે મેળવવા માટે તેઓ તમારા કરતા પણ વધુ સખત મહેનત કરશે. બીજા કોઇએ તમારી વિશિષ્ટતાનું અનુકરણ કરવા કે મેળવવા પ્રયત્ન કરવો પડશે, જ્યારે તમને એનાથી પ્રતિકુળતાનો અહેસાસ થાય, તમે અત્યારે જે છો એ બધુ જ બનવા તેઓ ખુબ મહેનત કરશે. તમારી પોતાની જાતનું મુલ્ય ઓછું ના આંકશો.
યાદ રાખો સફળ થવા માટેના ઘણા માર્ગો છે. આપણા જીવનમાંથી સુષુપ્ત ક્ષમતાઓ પ્રાપ્ત કરવા માટે આપણને અનેકવિધ તકો મળેલી છે. આપણામાંથી કેટલાક બીજા લોકો કરતા ઝડપથી ત્યાં પહોંચી જાય છે, પણ એક વસ્તુ નિશ્ચિંત છે: પહેલા કોઇ ધ્યેય નક્કી કર્યા વગર અને જરુરી પગલા લીધા સીવાય ત્યાં કોઇ પહેંચી શકતું નથી. આવતીકાલે નવા દિવસની શરુઆત થશે. આવતીકાલ અને આવનાર દિવસો માટે તમે માનસિક રીતે તૈયાર નહી હોવ તો તમારુ શરીર તમારો સાથ નહી આપે અને તમારી જીંદગી નિશ્ચિંતપણે તમારો સાથ નહીં આપે.
તમે ક્યાં છો એના વિશે ચિંતન કરવા રાત્રે એક ક્ષણ ફાળવો અને આવતીકાલે અને આવતા અઠવાડિયાની શરૃઆતમાં તમે ક્યાં હોવા કે પહોંચવા માંગો છો. અને પછી તે દિશામાં કામ કરવા આગળ વધો.

Break
Through your Comfort Zone. (By Arvin Lal)
You
may feel like you’re the only one in the world who's going through
a tough time, unsatisfied, struggling, or barely getting by. That's
normal.
In
my opinion, the strongest people in this world are the ones that have
that unique courage to be themselves, no matter how difficult that
may be; No matter what anyone says; no matter how many laughs or
insults are thrown at them. They continue to be themselves even when
they are absolutely alone. They don't change to get anyone to like
them, or get validation from others. They smile because they are
happy and content with themselves and they are validated by their
unique place they hold in this world.
The
key is to work hard and then work harder, because someone else out
there wants what you have, and they will work harder than you to take
it. Someone else out there has to try to emulate your uniqueness,
while you may feel it is a disadvantage, and they will work hard to
be everything you already are. Do not take yourself for granted.
Remember
there are several paths to success; we are all given multiple
opportunities to achieve our potential throughout our lives. Some of
us get there quicker than others, but one thing is certain: NO ONE
gets there without first setting a goal and taking action. Tomorrow
starts a new day. If you’re not prepared mentally for tomorrow and
the days ahead, your body will not follow and your life will
certainly not follow.
Take
a moment tonight to reflect on where you are and where you want to be
by tomorrow and the beginning of next week, and then make a move.
No comments:
Post a Comment