(Paulo
Coelhoની
I must
accept the blessings of todayના
નામથી ઓરિજિનલ
પોસ્ટ paulocoelhoblog.com
પર
અંગ્રેજીમાં
પ્રકાશિત
થયેલ
જેનો
મે
કરેલ
ગુજરાતી
અનુવાદ)
મારે
આજ
ની
કૃપાદષ્ટિનો
સ્વીકાર
કરવો
જોઇએ
ઇશ્વર
તરફથી
મને
આજે
મળેલ
આશિર્વાદ
સાથે
મારે
જીવી
લેવું
જોઇએ.
આજે
મળેલ
આશિર્વાદને
આવનાર
ખરાબ
સમય
માટે
બચાવી
શકાતા
નથી.
સલામત
ડીપોઝીટ
બોક્સમાં
મૂકીને
સાચવી
શકાય
એવી
એના
માટે
કોઇ
બેંક
હોતી
નથી.
જો
આ
કૃપાદષ્ટિને
હું
આજે
નહી
માણું,
તો
હું
હંમેશા
માટે
તેને
ગુમાવી
દઇશ.
ભગવાન
જાણે
છે
કે
આપણે
આપણી
જીંદગીના
કલાકાર
છીએ.
એક
દિવસ
તે
આપણને
છીણી
આપશે,
બીજા
કોઇ
દિવસે
આપણને
બ્રશ
અને
કેન્વાસ
મળી
શકે
અને
હજુ
કોઇ
બીજા
દિવસે
લખવા
માટે
તે
આપણને
પેન
આપે.
પરંતુ
આપણે
ક્યારેય
છીણીનો
ઉપયોગ કેનવાસ પર નહી
કરીએ
કે
પછી
કોઇ
શિલ્પકૃતિ
પર
પેનનો.
દરેક
દિવસનો
એનો
પોતાનો
આગવો
ચમત્કાર
હોય
છે.
આજે
થયેલ
કૃપાદ્ષ્ટિનો
મારે
સ્વીકાર
કરવો
જોઇએ
અને
તેનાથી
જે
કંઇ
પણ
હું
કરી
શકું
એનું
સર્જન
કરવું
જોઇએ,
જો
હું
એ
કામ
સરળતાથી
અને
કોઇપણ
ગ્લાનિ
અનુભવ્યા
વગર
કરી
શકું
તો
હું
આવતીકાલે
ઇશ્વર
તરફથી
ઘણી
કૃપાદ્ષ્ટિ
પામીશ.I must accept the blessings of today
May 18, 2016 by
I need to live out all the blessings that God has given me today. Blessings cannot be saved for a rainy day.There is no bank with a safe deposit box for them. If I do not enjoy these blessings today, I lose them forever.
God knows that we are artists of life. One day He gives us a chisel, another we may receive brushes and a canvas, and still another day He gives us a pen to write.
But we will never use a chisel on canvas, or pens on sculptures. Each day has its own miracle.
I must accept the blessings of today, and create what I can with them; if I can do this easily and without guilt, I will receive more blessings tomorrow.
No comments:
Post a Comment